UG SEM-5 & 6 AND PG SEM-3 & 4 (EXTERNAL) EXAM DATE CIRCULAR

0
અખબારી યાદી :

        શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં નોંધાયેલા પરીક્ષા ભાવના વર્ષ ૨૦૧૬ પહેલાના રજીસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીઓની બી.એ.તથા બી.કોમ. તથા ૦૬ તેમજ એમ.એ.(ઓલ) તથા એમ.કોમ. સેમેસ્ટર-૦૩ તથા ૦૪ ની પરીક્ષાની તારીખ નીચે આપેલ કોષ્ટક પ્રમાણે રહેશે.

પરીક્ષાનું નામ સેમેસ્ટર પરીક્ષાની શરુ થવાની સંભવિત તારીખ પરીક્ષાની પૂર્ણ થવાની સંભવિત તારીખ પરીક્ષાનો સમય
B.A/ B.COM 05 02/03/2023 10/03/2023 10:30 TO 01:00
B.A/ B.COM 06 02/03/2023 10/03/2023 02:30 TO 05:00
MA(ALL) /M.COM 03 02/03/2023 07/03/2023 10:30 TO 01:00
MA(ALL) /M.COM 04 02/03/2023 07/03/2023 02:30 TO 05:00

        ઉપરોક્ત પરીક્ષાની વિગતવાર માહિતી વેબસાઈટ https://external.saurashtrauniversity.edu પર હવે પછી મુકવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી.

➤ ખાસ નોંધ :- ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્ર રાજકોટ ખાતે રહેશે.









સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યાલય,
યુનિવર્સિટી કેમ્પસ, 
યુનિવર્સિટી રોડ,
રાજકોટ - ૩૬૦ ૦૦૫
તા.૨૧/૦૨/૨૦૨૩
નં.પરીક્ષા(બાહ્ય)/અખબારી/૨૪૬/૨૦૨૩

પ્રતિ.
માન. તંત્રીશ્રી,
દૈનિક સમાચાર પત્ર,
રાજકોટ

શ્રીમાન
            સવિનય જણાવવાનું કે, ઉપર્યુક્ત અખબારી યાદી આપશ્રીના સુપ્રસિદ્ધ વર્તમાનપત્રમાં વિદ્યાર્થીઓના લાભાર્થે વિનામુલ્યે પ્રસિદ્ધ કરવા વિનંતી છે.

આભાર.
આપનો વિશ્વાસુ,









Tags

Post a Comment

0Comments
Post a Comment (0)