ક્ર્માંક પરીક્ષા/૦૧/૩૬/૨૦૨૩
તા.૧૭-૦૨-૨૦૧૩
સંદર્ભ- પરીક્ષા વિભાગ ૦૧ ની તા.૧૩/૦૨/૨૦૨૩ અને તા.૧૭/૦૨/૨૦૨૩ ની નોધમાં મળેલ આદેશ મુજબ
પરીપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમાંમ વિધાશાખાના કોલેજોનાં આયાર્યશ્રીઓ, યુનિવર્સિટી સંચાલીત અનુસ્નાતક ભવનનાં અધ્યક્ષશ્રીઓને તેમજ સંલગ્ન કોલેજોમાં ચાલતા અનુસ્નાતક સંસ્થાઓના વડાઓને જણાવવાનુ કે શૈક્ષણીકવર્ષ ૨૦૨૨-૨૩ ના બીજા સત્રની આગામી જતા ૦૫--૦૪-૨૦૧૩ થી શરૂ થતી પરીક્ષાની યાદી તારીખ જાહેર કરવામાં આવે છે જેની વિગત નીચેમુજબ છે
(૧) આપની કોલેજ/સંસ્થામાં ચાલતા અભ્યાસક્રમોની, યુનિવર્સિટી કક્ષાની પરીક્ષાનુ પરીક્ષા કેન્દ્રએ આપની કોલેજ સંસ્થા રહેશે તેથી યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયે આપની કોલેજ/સંસ્થામાં અન્ય પરીક્ષાઓનુ આયોજન કરવુ નહી. આપની કોલેજ/સંસ્થા, યુનિવર્સિટીની પરીક્ષાઓની બેઠક વ્યવસ્થા માટે ખાલી રાખવાની રહેશે,
(૨) આગામી એપ્રિલ-૨૦૨૩ માં લેવાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ દરમ્યાન સરકારશ્રી તરફ્થી સમયાંતરે જાહેર થયેલ Covid-19 અંતર્ગતની માર્ગદર્શીકાઓનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
➤ ઉપર્યુકત તારીખો સંબંધીત પરીક્ષાર્થીઓના ધ્યાન પર આવે તે રીતે પ્રસિધ્ધ કરવા વિનંતી છે.
➤ખાસ નોંધ - પરીક્ષા શરૂ થયાના નિયત સમય પહેલા ૩૦ મિનિટ અગાઉ સીલબંધ પેકેટ/બોક્ષ ખોલવાનુ રહેશે. ત્યારબાદ પ્રશ્નપત્રના સીલબંધ કવર પરીક્ષા ખંડમા વિધાર્થીની હાજરીમાં પરીક્ષા ખંડમા નિયત સમયના ૧૦ મિનિટ અગાઉ પ્રશ્નપત્રનું પેકેટ ખોલવાનુ રહેશે.
(૧) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમાંમ વિધાશાખાના આચાર્યશ્રીઓ તરફ
(૨) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ચાલતા અનુસ્નાતક કેન્દ્ર અને માન્ય સંસ્થાના વડાઓ
(3) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલીત તર્મામ અનુસ્નાતક ભવનના અધ્યક્ષશ્રીઓ
નકલ રવાના:-
(૧) મા. કુલપતિશ્રી મા, કુલસચિવશ્રી, સૌરષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
(૨) વિભાગીય અધિકારીશ્રી, પરીક્ષા વિભાગ-૦૨-૦૩-૦૪-૦૫ તથા પરીક્ષા કોમ્પ્યુટર સ્ટોર્સ